Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Share

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કાળા કાયદા સમાન જે કૃષિ વિધેયક બિલો પસાર કરવામાં આવ્યા છે જે ત્રણેય બિલો રદ કરવાની માંગણી સાથે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા વિવિધ જિલ્લા કલેકટર શ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદજીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, બારડોલી, પાટણ, કચ્છ જેવા તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરુણભાઈ વાઘેલા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ વન વિભાગમાં મેંગ્રુવ કામગીરીમાં લાખોના ભ્રષ્ટાચારનો મામલો, તપાસમાં ઢીલાસ થઈ હોવાની ચર્ચા

ProudOfGujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!