માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના સંધરા ગામે આવેલા બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર માંકુદરતી સૌંદર્ય ની મજા માણવા આવતા હોય છે. જેમાં શનિ-રવિની રજાના દિવસોમાં સહેલાણીઓ થી ઉભરાઇ જાય છે પરંતુ હાલમાં આ કોરોના વાયરસના જોખમના કારણે તકેદારીના પગલારૂપે કચેરી દ્વારા બરડા ડુંગર પ્રવાસન કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ ઉમરપાડા તાલુકો દેવગઢ કેન્દ્રમાં પણ મોટી સંખ્યામાંસહેલાણીઓ ઉમટી પડે છે. અને કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે. હાલમાં વનવિભાગ દ્વારા કોરોના વાયરસના જોખમના કારણે પ્રવાસન કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના બંને પ્રવાસન કેન્દ્ર બંધ કરી તકેદારીના પગલાંવન વિભાગ દ્વારા ભરવામાં આવ્યા છે.
માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
Advertisement