Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ કોંગ્રેસ પરિવાર તરફથી દેશનાં લોકલાડીલા નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો શ્રીઓ તથા કાર્યકરો દ્વારા તારીખ 20 ઓગસ્ટના દિવસે gpcc તથા સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખનાં આદેશ અનુસાર દેશના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી કોંગ્રેસ પરિવાર તરફથી વૃક્ષારોપણ તેમજ ફ્રૂટ વિતરણ દર્દીઓને આપીને કરવામાં આવી સૌ રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી આ દેશની સેવામાં પોતાનું બલિદાન આપી તેઓ શહીદ થયા હતા તેમની સેવા કાળ દરમિયાન દેશની ઈન્ટરનેટ સુવિધા, ગરીબોને આવાસ યોજના, મનરેગા યોજના, બેરોજગારોને રોજગારી યુવાનોને નોકરીની તકો ગરીબોને મફત અનાજ આપવાની યોજના કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર આ દેશના પ્રિય નેતાની જન્મદિવસની ઉજવણી આજે હર્ષોલ્લાસ સાથે ઝંખવાવ ખાતે ઉજવવામાં આવી હતી. આ પસંગે માંગરોળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, બાબુભાઇ ચૌધરી, પ્રકાશ ગામીત, શાહબુદીન મલેક, રૂપસિંગ ભાઈ ગામીત, નિલેશભાઈ ચૌધરી વિગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ એ.પી.એમ.સી ખાતે કરજણ પ્રીમિયમ લીગ ક્રિકેટ સિઝન – ૪ નો ઓકશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનાં ભાગરૂપે અંકલેશ્વરમાં બાઇક રેલીનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે એક પંગથમાં બેસી CM રૂપાણીએ ભોજન લીધું: વિધવા બહેનોને કરી સહાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!