Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યું.

Share

વેરાકુઈ ગામે સરાકારની વિવિધ કલ્યાણકાણી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવી હતી. કિસાન-ક્રેડિટકાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ-જીવન મિશન યોજના હેઠળ વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અફઝલભાઈ પઠાણ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયા, સરપંચ મીનાબેન ગામીત, તાલુકા પંચાયત મહામંત્રી હરીવદનભાઈ, કર્માભાઇ ગામીત, મહેશભાઈ ગામીત, ઇદ્રીસ મલેક, પ્રાથમિક શાળાના આચાર્ય અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવાની માંગ સાથે અંકલેશ્વરના ગણેશ મંડળના આયોજકોની કલેકટરને રજુઆત

ProudOfGujarat

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાલી મીટીંગ અને ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!