Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

Share

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલની સ્થાપના વર્ષ એપ્રિલ – 2012 થી કાર્યકારી આચાર્ય તરીકે સેવા બજાવે છે. રસાયણ શાસ્ત્ર વિષયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રાથિવ કે. ચૌધરીની ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા કાયમી આચાર્ય (ગુ. શિ. સેવા વર્ગ -1)તરીકે નિમણુક થતા વાંકલ ગામ, આદિવાસી સમાજ, કોલેજ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી છે. કેબિનેટ મંત્રીશ્રી ગણપત સિંહ વસાવા તથા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ પણ કાયમી આચાર્ય તરીકે નિમણુક થતા અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો થતો વ્યય.

ProudOfGujarat

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoU ની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં

ProudOfGujarat

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી 6 જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ સી ડિવીઝનની ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!