Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

Share

માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

ઇસનપુર ગામના ગોડાઉન ફળિયામાં રહેતા સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ મનહરભાઈ ચૌધરીનો પુત્ર હેનીલકુમાર ગત રાત્રી એ ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક તને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ યુવકનુ કરુણ મોત થતા પરિવાર સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શોક વ્યાપી ગયો હતો.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

નડિયાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં ધંધુકા તાલુકાના પચ્છમ ગામે રાત્રિસભા યોજાઈ

ProudOfGujarat

બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી સીરત કપૂરે આ હોટ ફોટોશૂટનો BTS વીડિયો શેર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!