Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા TDO બી.ડી.સિસોદીયાના વયનિવૃત્તિ થતાં સન્માન સમારોહ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ બી ડી સિસોદિયા ને સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરાયા. શિક્ષક સંઘ માંગરોળ દ્વારા ટીડીઓનું સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ બઢતી પામેલ વિસ્તરણ અધિકારી ગોવિંદ ભાઈ ચૌધરી, અલ્પેશ રાઠોડ, સતીશ ગામીતને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે નવા નિમાયેલ ટીડીઓ હરદીપસિંહ ઘરિયા, દીપક વસાવા, તા.પ.માજી પ્રમુખ ચંદન બેન ગામીત, ભૂમિ વસાવા,મુકુંદ પટેલ, અર્જુનસિંહ તેમજ સ્ટાફ ગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વાંકલમાં તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

ProudOfGujarat

વડોદરામાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરના હસ્તે 17 બાળકને રૂ. 1.70 કરોડની સહાય અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!