Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોલ ટીડીઓ તરીકે હરદીપસિંહ છત્રસિંહ ઘરીયા એ ચાર્જ સંભાળ્યો.

Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ટીડીઓ વય નિવૃત થતા તેઓની જગ્યાએ હરદીપસિંહ છત્રસિંહ ઘરીયા કે જેઓ તાલુકા વાલોડ જિલ્લો તાપી ખાતે હતા તેઓની નિમણૂક માંગરોળ તાલુકામાં કરવામાં આવતા માંગરોળ ટીડીઓ તરીકે હાજર થયા હતા. હાજર થતા TDO હરદીપસિંહ ઘરીયાનું નાયબ ટીડીઓ પ્રીતમભાઈ પરમાર, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, રવિભાઈ, તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મહિલાઓ ની એકલતાનો લાભ લઇ તસ્કરો એ ગાડી નો કાચ તોડી બેગ ની ઉઠાંતરી કરી, રોકડા રૂપિયા સહિત સોનાના સામાનની ચોરી

ProudOfGujarat

સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝરવાણીથી માથાસર સુધીનાં નાળાઓ તથા નાના બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરતાં સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!