Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં વસરાવી ગામે દીપડો પાંજરે પુરાયો.

Share

માંગરોળના વસરાવી ગામની શાળાના કંપાઉન્ડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી આંટાફેરા મારતો નજરે પડ્યો હતો. વાંકલના આર.એફ.ઓને લેખિત અરજી કરાતા વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. દીપડો મારણ ખાવાની લ્હાયમાં પાંજરે કેદ થયો હતો. વાંકલ વનવિભાગે દીપડાનો કબ્જો લઈ સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

હાલોલ: કંજરી ગામે આવેલા ખેતરમાં ખાડો ખોદીને સંતાડી રાખેલો સાડા ત્રણ લાખનો દારુ ઝડપાયો.

ProudOfGujarat

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા તંત્રને આવેદનપત્ર

ProudOfGujarat

મુંબઇ જતાં વાહનોને એક્સપ્રેસ હાઇવે પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!