Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે શ્રી ઓધવરામ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ખાતે શ્રી ઓધવરામ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો. ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા આજરોજ મોસાલી ખાતે સવારે ૯ થી 3 વાગ્યા સુધી ડોકટરો દ્વારા વૈજ્ઞાનિક ઢબે અને અદ્યતન સારવાર આપવામાં આવી હતી જેમાં સાંધા, સ્નાયુ, કમર, ખંભા, એડી, ગરદન અને મણકાના દુખાવાની સારવાર આપી હતી. તેમજ દર્દીઓને વિવિધ પ્રકારની કસરતો કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૨૨ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ નિ:શુલ્ક કેમ્પમાં ડોકટર નેહાબેન ડોકટર પુષ્ટિ સીદપરાએ સેવા આપી હતી.

Advertisement

Share

Related posts

આજરોજ પોર વેરાઈ માતાજી ના મંદિર ના હોલ માં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

પંચકોષી ઉત્તરાવાહિની નર્મદા પરીક્રમાનો આજથી પ્રારંભ થયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની સંમતિથી આ વર્ષે નહીં નીકળે તાજિયા જુલૂસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!