Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કઠોર વ.દે.ગલિયારા વિદ્યાલય સંચાલિત પ્રકાશ કુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ્સ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી થઈ.

Share

શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત એડવોકેટ પ્રકાશકુમાર ક્રાંતિલાલ મૈસૂરિયા સ્પોર્ટસ સ્કુલ (જિલ્લા કક્ષા રમત – ગમત શાળા, કઠોર) (ડી.એલ.એસ.અસે) સુરત ગ્રામ્યના ઉ 14 અને U 17 માં કુલ સાત (૭) વિદ્યાર્થીઓની પંસદગી ખો-ખો સ્પર્ધામાં રાજયકક્ષાએ થઈ છે.

(૧) ચૌધરી વિર રણજીતભાઇ

Advertisement

(૨) લખતરીયા જિલ વિમલકુમાર

(૩) સાખંટ ધર્મેશ જગુભાઇ

(૪) ગોહીલ મોહિત જયંતીભાઈ

(૫) બાંભણીયા જતીન કાંનાભાઈ

(૬) વસાવા પ્રિન્સ બ્રીજેશભાઈ

(૭) સથવારા ઝીલ કમલેશભાઈ

શાળાના વિદ્યાર્થીઓને ખો-ખો ટીમ રાજય કક્ષાની સ્પર્ધામાં પસંદગી થવા બદલ શાળાના પ્રમુખ એડવોકેટ પ્રકાશકુમાર કે. મૈસૂરિયા અને શાળાના આચાર્ય જીતેન્દ્રકુમાર જે. ટંડેલ દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

જળ માટે જંગ, ઝઘડિયાનાં પીપરપાન ખાતે વર્ષોથી પાણી વગર વલખા મારતા લોકો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામડાઓની વ્યથા આખરે તંત્ર ક્યારે સાંભળશે..!!

ProudOfGujarat

ઓલિમ્પિકમાં સામેલ થઇ શકે છે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી કરી રહી છે સમીક્ષા.

ProudOfGujarat

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!