Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સાંઈ મંદિરમાં ત્રણ દાતાઓ તરફથી સાંઈ બાબાનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું.

Share

શિરડી ખાતે સાંઈ મંદિરનું સિંહાસન છે એવો સિંહાસનનો લુક આપવામાં આવ્યો છે. આ સિંહાસન ગણદેવી – નવસારીના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સિંહાસન જર્મન સિલ્વરમાં બનાવવામાં આવ્યું છે તેના પર સોનાથી ગિલીટ કરવામાં આવ્યું છે. 2.15 લાખનાં ખર્ચે સિંહાસન તૈયાર કરવામાં આવ્યું. સાંઈ યુવક મંડળ તરફથી અને ગ્રામજનો તરફથી દાતા શ્રી ઓનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વ્યાજખોરો સામે પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક, ચાર ગુન્હા નોંધાયા, ૫ ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ જ્યોતિનગર પાસે આવેલ કોમ્લેક્ષના ક્લિનિકમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!