Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ઝરણી (વેલાવી) ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

Share

તારીખ 12/08/2023 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ દ્વારા વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ઝરણી (વેલાવી) ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા તથા હર ઘર તિરંગા અંતર્ગત રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ કે ચૌધરી સાહેબના અધ્યક્ષતા હેઠળ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. વાય.એલ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારી કન્યા છાત્રાલયથી નવોદય સ્કૂલના રસ્તાની બાજુમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચાયતના તલાટી તથા સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમા લાપસી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત, ટોળાએ 10 વાહનોને આગ ચાંપી..

ProudOfGujarat

સંજય લીલા ભણસાલીનો આભાર વ્યક્ત કરતી: અનુપ્રિયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!