Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ, ભીલવાડા અને શાહ ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લીધી

Share

માંગરોળ તાલુકા વાંકલ ભીલવાડા અને શાહ ગામ સહિત કુલ ત્રણ ગામોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષક અશોકભાઈ ચૌધરી વાંકલ ગામના તલાટી પ્રીતેશ એસ ચૌધરી તેમજ તાલુકા એસ બી એમ વિભાગના સંજયભાઈ ગામીત વગેરે વાંકલ ગામની પ્રાથમિક શાળા પંચાયત ભવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી અને દીઠ ફળિયામાં ઘર ઘર જઇ સ્વચ્છતા અંગે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તાલુકાના ભીલવાડા અને શાહ ગામની મુલાકાત જિલ્લા પ્રશિક્ષક અશોકભાઈ ચૌધરીએ લીધી હતી અને જરૂરી સ્વચ્છતા અંગેનું મૂલ્યાંકન કરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલ કામગીરી નો રિપોર્ટ તૈયાર કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : કાંઠા છોડતા નર્મદાના જળ, ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી..!!

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલનાં 100 જેટલાં કોરોના વોરીયર્સને બે મહીનાથી પગાર નહીં મળતાં હડતાળની ચીમકી.

ProudOfGujarat

ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓને મળશે 10 ટકા અનામતનો લાભ? આ રહ્યું જ્ઞાતિઓનું લિસ્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!