Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

Share

તારીખ ૧/૮/૨૦૨૦ થી તારીખ ૪/૮/૨૦૨૦ સુધી બજાર આખો દિવસ ખુલ્લુ રહેશે પરંતુ એમાં ફરજીયાતપણે સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું અને માસ્ક પહેરવાનું રહેશે.
તારીખ ૫/૮/૨૦૨૦ થી તારીખ ૧૧/૮/૨૦૨૦ સુધી વાંકલ સંપૂર્ણ બંધ રહેશે.ફક્ત દૂધનું વેચાણ સવારે ૭:૦૦ થી ૯:૦૦ દરમિયાન કરી શકાશે અને મેડીકલ સ્ટોર સવારે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી ખુલ્લુ રાખી શકાશે. જો ત્યારબાદ કોઈ ઈમરજન્સી હશે તો ફક્ત દવાઓ આપી શકાશે બીજી કોઈ વસ્તુનું વેચાણ કરી શકાશે નહી. કમ્પ્યુટર ઓપરેટર્સ શાળા-કોલેજના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરી શકશે પરંતુ એમાં ફરજીયાતપણે સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું અને માસ્ક પહેરવાનું રહેશે.એમ વાંકલ ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પશ્ચિમ વિસ્તારના સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક, બિંદાસ લટાર મારતી ટોળકી સીસીટીવીમાં કેદ થઇ.

ProudOfGujarat

વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે વડતાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

ભરૂચ માં વિલાયત જીઆઇડીસી માં કેટલીસ્ટ પાવડર ની ચોરી કરનાર 14 શખ્સોને ઝડપી પાડતી વાગરા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!