Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ સેવા સહકારી મંડળી દ્વારા માંગરોળ તાલુકાની કોસંબા APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનુ સન્માન કરાયું

Share

તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ માંગરોળ સેવા સહકારી મંડળી દ્વારા ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે APMC કોસંબાને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવેલ જે બદલ કોસંબા તાલુકો માંગરોળ APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનુ મોટામિયા માંગરોળ ખાતે સેવા સહકારી મંડળીમાં પુષ્પગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામાં આવેલ. આ સન્માન સમારોહમા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, ઉપપ્રમુખ ઇસ્માઈલભાઈ બોબાત તેમજ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ઉપરોક્ત સન્માન કરવા બદલ દિલીપસિંહ રાઠોડ એ માંગરોળ સેવા સહકારી મંડળીનો આભાર માનેલ હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં વરેડિયા ગામ નજીક નિર્માણ પામનારા એજ્યુકેશન સિટીની જગ્યાની દાવતે ઇસ્લામી હિંદના નિગ રાન સૈયદ આરીફ અલી બાપુએ મુલાકાત લીધી હતી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ₹ ૧૭.૪૭ કરોડના ખર્ચે જળસંચય – જળસંગ્રહના ૧૬૮૫ કામો હાથ ધરાશે : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!