Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ.

Share

આગામી દિવસમાં મોહરમના તહેવાર નિમિત્તે તહેવાર શાંતિ પૂર્વક યોજાઈ તે માટે સુરત જિલ્લાના માંગરોલ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી બી.કે.વનારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ મિટિંગમાં પ્રોબેશનલ ડીવાયએસપી પાર્થ પરમાર, માંગરોળ પી એસ આઇ એચ આર પઢિયાર, ઈરફાનભાઇ મકરાણી, બિલાલભાઈ પાંચભાયા, સોયબ ભાઈ કામળાવાળા, અસલમ ભાઈ મેમાન, પરેશભાઈ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં મોહરમના તહેવાર શાંતિ પૂર્ણ રીતે યોજાય જેને અનુલક્ષીને તેમજ અન્ય પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવેલા હતી. ડીવાયએસપી બીકે વનાર જરૂરી સૂચનો પણ કરેલ હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીમાં રાવલ પરીવારે ગણેશજીની મૂર્તિની 31 મી સ્થાપના કરી.

ProudOfGujarat

લીંબડી જીએસ કુમાર વિદ્યાલયમા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા અને ગ્રામ્ય વિસ્તારના મળી ૧૬ ડાયરેકટ કનેકશન દ્વારા વીજ ચોરી કરતા ગ્રાહકોને ૨.૩૭ લાખનો દંડ ફટકારાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!