આજરોજ 11 મી જુલાઈ વિશ્વ વસ્તી દિન નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી માંગરોળ ખાતે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં માંગરોળ THO ડો. સમીર ચૌધરી ડો.વિપુલ ચૌધરી, સલમાન પઠાણ લિયાકતભાઈ ઝીણા, તાલુકાના FHW ફિમેલ હેલ્થ વર્કર રેલીમાં જોડાઈને લોકોને બેનરો દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા. આ રેલી મોસાલી બજારમાં ફરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરત ફરી હતી.
Advertisement