દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભોપાલ ખાતેથી દેશભરના બૂથો પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું ત્યારે આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ આજરોજ ઝંખવાવ જિલ્લા પંચાયત સિટમાં ઝંખવાવ હનુમાનજી મંદિર ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત બુથમાં સક્રિય તમામ કાર્યકર્તાઓ સાથે ભેગા મળી નિહાળ્યું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ,સંરપંચો, સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement