Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે બક્ષીપંચ રથનું સ્વાગત કરાયું.

Share

માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરિયા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંજય મોદી, તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિ વસાવા, બક્ષીપંચ મોરચાના માજી ઉપપ્રમુખ શૈલેષ મૈસુરિયા, વાંકલ ગામના ઉપસરપંચ મિતા પ્રજાપતી એ રથને કુમકુમનું તિલક કરી, ફૂલહાર તોરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રેરિત બક્ષીપંચ મોરચાના રથ દ્વારા જન સંપર્ક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોના હિસાબની માહિતી આપી હતી. દરેક ઘરે ઘરે ફરી સુશાસનનો પ્રચાર પ્રસાર કરશે. બક્ષીપંચ મોરચાના મહામંત્રી જગદીશભાઈ રબારી, નરેશ પટેલ, ભીખા પ્રજાપતી, દિનેશ આહીર, વાંકલ ગામના પ્રવીણ મોદી, મયુર મોદી, રાકેશ મોદી, અતુલ મોદી, ભાવિન મૈસુરિયા, ઈશ્વર મૈસુરિયા, વીરસિંહ રાજપુરોહિત તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ખેડા : કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટીની ત્રીજી સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

યાત્રાધામ ડાકોરમાં 250 મી રથયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે પેઇન્ટિંગ તૈયાર કરી વેચી 1.45 લાખમાં, અને કોવિડનાં દર્દીઓ માટે શરૂ કરી મદદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!