Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ચાર રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો કરનારા વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ રૂપ વાહનો પાર્ક કરનારા અને માર્ગ પર દબાણો કરનારા વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા પરથી નેશનલ હાઇવે નંબર 56 પસાર થઈ રહ્યો છે જેથી નેશનલ હાઈવે ઉપર કાયમી ધોરણે ભારે વાહનો પસાર થાય છે ત્યારે ચાર રસ્તા ઉપર કેટલાક લોકો આડેધડ વાહનો પાર્ક કરતા હોય છે અને માર્ગ ઉપર ધંધા ધારી ઓ નું દબાણ રહેતા ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી જે અંગેની ફરિયાદો ઉઠતા ઝંખવાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો સ ઇ એચ આર પઢીયાર, કિરણભાઈ રોહિત, અમિતભાઈ ચૌધરી સહિત ના પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જે સાંઈ મિશન હેપ્પીનેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરાયું.

ProudOfGujarat

તિકલવાડાના બુજેઠા ગામના કાર્યકરો કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

રાજપારડી નજીક ટ્રક અને ટેમ્પો ટકરાતા ટેમ્પો ચાલકને ગંભીર ઇજા રોંગ સાઇડે આવતો ટેમ્પો ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!