Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ”

Share

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ અંતર્ગત રટોટી,આમખુટા, કંસાલી ગામની પ્રાથમિક શાળાના ભૂલકાંઓને કુમ કુમ તિલક કરી ધોરણ- ૧ માં પ્રવેશ કરાવ્યો.

આ પ્રસંગે માંગરોળ તા.પં.સભ્ય દિપકભાઈ ચૌઘરી, શંકુતલાબેન ચૌઘરી, જગદિશભાઈ ગામીત, હરીવદનભાઈ ચૌઘરી, સરપંચ, આચાર્ય, શિક્ષકો, વાલીમિત્રો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં મૂસ્લિમ બિરાદરોએ મોહરમ પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

આતુરતાનો અંત આવ્યો,થોડો નજીક આવીને અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને…

ProudOfGujarat

અમેરિકામાં લોકોનો ભોગ લઈ રહ્યું છે ‘બોમ્બ’ ચક્રવાત, અત્યાર સુધીમાં 60 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!