Proud of Gujarat
Uncategorized

માંગરોળ તાલુકામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડની સૌભાગ્યવતી સ્ત્રીઓ એ પુજા અર્ચના કરી હતી અને પોતાના પતિનું આયુષ્ય વધે તે માટેની પ્રાર્થના કરી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ 11,21,51,101 વખત સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી હતી. ગોળ મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચના ખોજબલ ગામ ખાતે મારામારી થતા ૬ જેટલા લોકો ને ઈજાઓ.

ProudOfGujarat

ऋतिक रोशन ने गुड़गांव में अपनी प्रेरणादायक एचआरएक्स वीडियो का किया प्रचार!

ProudOfGujarat

નાંદોદ વિધાનસભામાં હારનું ઠીકરું મનસુખ વસાવાએ જાહેરમાં પક્ષના જ હોદ્દેદારો પર ફોડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!