Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરી માંગરોળ ખાતે સેવા બજાવતા લીવ રિઝર્વ તલાટી ઐયુબભાઈ મિર્ઝા 31/5/23 ના વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં માંગરોળના ટી.ડી.ઓ. બી.ડી સિસોદિયા, તલાટી કમમંત્રીઓ, એ.ટી.ડી.ઓ પ્રીતમભાઈ પરમાર, સ્ટાફ અન્ય કર્મચારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. નિવૃત થનાર કર્મચારીને સાલ ઓઢાડી નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પોલીસને ચકમો આપીને આદિવાસીઓની પદયાત્રા રાજપીપલા જવા રવાના…

ProudOfGujarat

અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ બિલ્ડીંગ પરથી પડતું મુકવાની તૈયારી કરતા માનસિક અસ્વસ્થ યુવાનને અંકલેશ્વર શહેર પોલીસે બચાવ્યો હતો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ ખાતે રહેતા સોની પરિવાર ગુમ થતા ગામ ના ૧૫ થી વધુ લોકોની નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી…ભોગ બનેલાઓ એ રજુઆત કરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!