Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ : મોલાના હુસેન અહમદ મદની ઉ.મા.શાળા કોસાડીનું HSC 12 સામાન્ય પ્રવાહનુ 86.20% પરિણામ આવ્યું

Share

માંગરોલ તાલુકાના કોસાડી મુકામે આવેલ મોલાના હુસેન અહમદ મદની ઉ.માં.શાળાનુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 86.20% પરિણામ આવેલ છે.જેમાં પ્રથમ ક્રમાંકે કારા મોહમ્મદ અબુબકર (૭૫.૩૩%), દ્રિતીય ક્રમે ભુલા ફાઇઝા યુસુફ (૭૨.૨૬%), તૃતીય ક્રમે રંદેરા મુબશશીરા ઈબ્રાહીમ (૭૦.૫૩%) સાથે ઉત્તીણ થયા છે. સંસ્થાના પ્રમુખ મોલાના ગુલામ, મોહંમદ વસ્તાનવી સાહેબ, શાળાના ટ્રસ્ટી હાફીઝ સાદ જાડા સાહેબ, શાળાના આચાર્ય મોહંમદતારીક શેખ દ્વારા તમામ વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિધાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

Bharuch

ProudOfGujarat

રાજકોટ શહેરમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવનાર સામે પોલીસની લાલ આંખ, રેસકોર્સમાં પોલીસની ડ્રાઈવ

ProudOfGujarat

ભરૂચના ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ અને વિધવા બહેનોને જીવનજરૂરી વસ્તુઓ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!