Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વેરાકૂઇ ખાતે આવેલ પ્રા.આ.કેન્દ્ર માં વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રા.આ.કેન્દ્રના તમામ ગામો જેવા કે વેરાકૂઈ, રતોલા, આંબાવાડી, વસરાવી, બોરસદ, આમખૂટા વગેરે ગામોમાં ગ્રામજનોને પ્રા.આ.કેન્દ્રના સ્ટાફ દ્વારા ડેન્ગ્યુ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સૂચવવામાં આવ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાનગી વાહનો કોની મંજુરીથી ઘુસાડવામાં આવે છે?

ProudOfGujarat

ગુજરાત સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

ProudOfGujarat

ભરૂચ NSUI દ્વારા સિવિલ હોસ્પિટલમાં જયુસ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!