Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ સઇદ અહમદ નાતાલવાલા ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો તેઓની બદલી સુરત સિવિલ હોસ્પિટલ ટ્રેનિંગ સેન્ટરમાં થઈ છે વેરાકુઈ પી.એચ સી સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવા સાથે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકર્મચારીઓ અને ગ્રામજનો એ તેમની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને ખાસ કોરોના કાળ દરમિયાન ખૂબ જ સારી કામગીરી કરી હતી તેને આ પ્રસંગે યાદ કરવામાં આવી હતી સહ કર્મચારીઓ દ્વારા સ્મૃતિ ભેટો અર્પણ કરી સાથે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ : કાલોલનાં બેઢીયા ગામે સામાન્ય બાબતે તલવારથી જીવલેણ હુમલાના બનાવથી ચકચાર.

ProudOfGujarat

ભાવનગર અલકા સિનેમા પાસે ગત રાત્રીના યુવાનની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં “ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ” નું ઉદ્ઘાટન અને અર્પણવિધિ સમારોહ આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!