Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે હનુમાન મંદિરે હનુમાન જનમોત્સવની ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વાંકલ સ્ટેશન વિસ્તાર, બજેટ ફળિયામાં પેટ્રોલ પંપની સામે, પિપર પાણી, માંગરોળના જલેબી હનુમાન મંદિરે, ઝંખવાવ, નાંદોલા, આંબાવાડી,વેરાકુઈ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાજીની પૂજા અર્ચના કરી દર્શન કરી મહાપ્રસાદીનો લાભ ભાવિક ભક્તો એ લીધો હતો અને મહાઆરતી તેમજ ધજા રોહણનો કાર્યક્રમ યોજાયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા SOG એ રાજપીપળા કસ્બાવાડમાંથી 45 હજારના મુદ્દામાલ સાથે IPL પર સટ્ટો રમાડતા ૩ ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

પાસા એક્ટ હેઠળ 1 ની અટકાયત કરતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

નર્મદાના રાજપીપળા ખાતે વૈશ્વિક ક્ષેત્રે કાર્ય કરતી ઇન્ટેક ની સ્થાપના કરતા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!