Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલના અંબાજી મંદિરે તેમજ સિંઘવાય માતાજીના મંદિરે આઠમ નિમિતે હોમ હવનનો કાર્યકમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે અંબાજી માતાના મંદિરે આઠમ નિમિત્તે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો તેમજ વાંકલના સિંધવાઈ માતાના મંદિરે પણ આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લીધો હતો. અંબાજી માતાના મંદિરના પટાગણમાં આઠમ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વાંકલથી ત્રણ કિલોમીટર દૂર સિંધવાઈ માતાના મંદિરે માતાજીની માટલી મુકવામાંઆવી હતી. હોમ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવિક ભક્તોએ સિંધવાય માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરના પ્રમુખ કલ્પેશ દેસાઈ એ ખુબ જ સરસ આયોજન કર્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

માંડવી પો.સ્ટે.માં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસ.

ProudOfGujarat

વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!