Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલનાં ગામીત ફળિયામાં 35 વર્ષીય એક મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગામીત ફળીયામાં રહેતી ખેતી કામ કરતી મહિલા નયના બેન છનાભાઈ ગામીતની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાને તાવ આવતો હોવાની ફરિયાદ હતી. તેઓને પ્રાથમિક આરોગ્ય વાંકલ ખાતે તા. 24 નાં રોજ સેમ્પલ લેવામાં આવ્યું હતું. આજરોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. વાંકલ ગામનો કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સરદાર પટેલ સ્કૂલ ખાતે ઇકો ગ્રીન બુથ ઉભું કરાયું.

ProudOfGujarat

કચ્છ-ભુજમાં 1 મહિના સુધી રહેશે પાણીકાપ-પાઈપલાઈનમાં સમારકામના કારણે પાણીકાપ કરાશે..

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સ ન મળતા છેવટે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ફરજ પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!