Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ

Share

માંગરોળ તાલુકાના મોસાલી ગામે માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઈક ની અજાણ્યા ઈસમો ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાય છે. આંબાવાડી ગામના હરનીશકુમાર રાજેન્દ્રભાઈ ચૌધરી પોતાની સ્પ્લેન્ડર બાઈક G.J.19.A.N.6193 લઈને મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં આવ્યો હતો અને ગેટની બાજુમાં બાઈક પાર્ક કરી હતી ત્યારબાદ અજાણ્યા ચોર ઈસમો ઉપરોક્ત બાઈકની ચોરી કરી ગયા હતા પોતાની બાઈક ત્યાં નહીં મળતા આસપાસ વિસ્તારમાં બાઇકની શોધખોળ કરી હતી પરંતુ બાઇકનો ક્યાંય પત્તો ન લાગતા આખરે માંગરોળ પોલીસ મથકમાં બાઈક ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનો મોત, 10 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જંબુસરમાં વધુ એક 28 વર્ષીય યુવાનનુ હાર્ટએટેકના કારણે મોત, પરિવારમાં શોકનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!