માંગરોળ તાલુકાના વાંકલ તેમજ આજુબાજુના ગામોમાં ધુળેટી પર્વ નિમિતે બાળકો, મહિલાઓએ એકબીજાને રંગ ગુલાલ છાટી ધુળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળ પછી બાળકોએ ખુલ્લાં દિલથી ધુળેટી રમતા જોવા મળ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement