Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંડવી સૂપડી વિસ્તાર ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર દ્વારા ઠંડા પીણાના સ્ટોલનું આયોજન કરાયું.

Share

માંડવી નગરમાં સુપડી વિસ્તાર સાથે આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર માંડવી એસોસિયન દ્વારા ઠંડા પીણા તથા પાણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વીડિયોગ્રાફર ફોટોગ્રાફર એસોસિયેશન માંડવી દ્વારા ઠંડા પીણાના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરજનો નગરપાલિકાનું સંપૂર્ણ સહયોગ રહ્યો જેમાં 8000 થી વધારે લોકોએ ઠંડા પીણાનો લાભ લીધો. જેમાં સંજય ડીજીટલ સ્ટુડિયોના મનોજભાઈ જૈન, સુરેશભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં વીડિયોગ્રાફરો તથા ફોટોગ્રાફરો જોડાઈને સેવાકીય કાર્ય કર્યું હતું. તેમજ વિકાસ ઓફસેટ દ્વારા પણ ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર સોલંકી, માંડવી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આવનારી તા.૨૬ મી મે થી ૩૧ મી મે સુધી નવ તાલુકામાં ૩૫ જેટલા સ્થળોએ કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

ProudOfGujarat

બોડિબિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને જીઆઇડીસીના અધિકારીઓ સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!