Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંડવી : તાપી નદીના રિવરફન્ટ ખાતે જળ સ્તર વધતા કાદવમાં તવેરા કાર ફસાઇ.

Share

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તાપી નદી રિવરફ્રન્ટ પાસે સાંજના સમયે તવેરા ગાડી કાદવમાં ફસાતા તેમજ તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા વાહનચાલક મુશ્કેલીમાં મુકાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરમાં તાપી નદીના રિવરફ્રન્ટ પાસે સાંજના સમયે પસાર થતાં તવેરા ગાડી કાદવમાં ફસાઈ જવા પામી હતી. તે દરમિયાન તાપી નદીના પાણીનો પ્રવાહ વધી જતા વાહન માલિક મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહન માલિક દ્વારા દોરડા વડે તવેરા ગાડી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જીતેન્દ્ર સોલંકી માંડવી


Share

Related posts

અભિનેત્રી અપર્ણા નાયર જો હોમી દિલ્લીવાલા અને હની સિંહ સાથેના તેના પ્રથમ પંજાબી ગીતમાં પોતાની આકર્ષતાથી દરેકના દિલ જીતયા

ProudOfGujarat

પીએમ મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં કર્યું પરિવાર સાથે મતદાન.

ProudOfGujarat

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100 થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!