Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહીસાગરમાં જાનૈયાને લઈને જતો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત

Share

મહીસાગર જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે. લુણાવડા પાસે જાનને લઈને જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા.

મહીસાગર જિલ્લામાં આજે લગ્નમાં જઈ રહેલી જાનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે આ ઘટનામાં 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારાવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : લોકડાઉનમાં તબલાં વગાડી સેલ્ફ ડીસીપ્લીનમાં રહેતો બાળક સ્વરમંથન ગાંધી.

ProudOfGujarat

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ડેડીયાપાડાના બયડી ગામે યુવતીને અનોખી બીલી મળતા કુતુહલ

ProudOfGujarat

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!