Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદના મોદજ ગામમાં આવેલ વર્ષો જૂની પાણીની જર્જરિત ટાંકી તોડી પાડવા કરાઇ રજૂઆત.

Share

મોદજ ગામના જાગૃત નાગરિક તરીકે ગામમાં રહેતા ચૌહાણ જીતેન્દ્રસિંહ હિંમતસિંહ એ ગ્રામ પંચાયતની સભામાં રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં પૈકી નવાઘરા વિસ્તારમાં અને રામજી મંદિર પાસે એમ કુલ બે પાણીની વર્ષો જૂની બંધ હાલતમાં અને બિનઉપયોગી પાણીની ટાંકીઓ આવેલ છે જે કોઇપણ સમયે તૂટી પડે તેમ છે ત્યારે આજુબાજુમાં રહેતા અને ત્યાંથી અવરજવર કરતાં ગ્રામજનો માટે જોખમરૂપ હોય જીવલેણ સાબિત થાય તેમ છે જેથી તેઓએ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે બંને બિનઉપયોગી પાણીની ટાંકી તોડી નાખવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

એસ એસ સી અને એચ એચ સી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!