Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત ની આશંકા. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી

Share

 

જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત નિપજ્યાં. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ માં અંદાજીત ૩૫ થી વધુ લોકો સવાર હતા..

Advertisement

Share

Related posts

રાજકોટ : ટ્રકની ટક્કરે બેનાં મોત : કોંગી મહિલા સભ્યનો મૃતદેહ ટાયરમાં ફસાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં તાવના ૬૫૯ અને આંખો આવવાના ૧૦૮૩ અને ઝાડાના ૪૪ કેસ નોંધાયા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોરીશ મેડિસિન કંપનીની બહાર કર્મચારીઓનો ઉગ્ર વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!