Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટાઈગર-3 ની સ્ક્રીનીંગ દરમિયાન થિયેટરની અંદર આતશબાજી, વીડિયો વાયરલ..

Share

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. આ એક્શન પેક ફિલ્મ માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે 12 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીના તહેવાર પર ટાઈગર 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ગઈ કાલ તા. 12 નવેમ્બર 2023 ના રોજ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રીલીઝ થઈ હતી જે પછી ચાહકો સલમાન ખાનની ફિલ્મનો જશ્ન મનાવવા માટે ઉમટી પડ્યા હતા અને તેમા કેટલાક ચાહકોએ તો તેના સુપરસ્ટારની ફિલ્મને સેલિબ્રેટ કરવા માટે થિયેટર્સમાં જ આતિશબાજી કરી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં માલેગામમાં મોહન સિનેમાનો એક વીડિયો X પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફેન્સ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ને થિયેટરમાં જોતા ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. તો સિનેમા હોલમાં એક મિનિટ સુધી આતિશબાજી થયા બાદ કેટલાક ફેન્સ સુરક્ષિત જગ્યા પર જવા માટે ભાગતા જોવા મળી રહ્યા હતા.

Advertisement

Share

Related posts

*અંકલેશ્વર હાઈ વે પરથી પ્રદુષિત બેરલ ભરેલ ટેમ્પો ને અંકલેશ્વર ની કમ્પની માં પરત લવતા સંચાલકો અને કેમિકલ માફિયાઓ માં ગભરાટ*

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામે બે દિવસથી મહિલાઓની ભૂખ હડતાળ…

ProudOfGujarat

ડેડીયાપાડામાં ખેતરમાં જતા 4 લોકો પર રીંછે અચાનક હુમલો કર્યો,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!