Proud of Gujarat
GujaratFeaturedINDIA

લુણાવાડા: જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમા MGVCL તંત્ર ખુલ્લીડીપીઓનુ સમારકામ કરે તેવી લોકમાંગ

Share

લુણાવાડા: જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમા MGVCL તંત્ર ખુલ્લીડીપીઓનુ સમારકામ કરે તેવી લોકમાંગ…

 

Advertisement

(વિજયકુમાર)લુણાવાડા_મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ પાસે એમજીવીસીએલંત્રની બેદરકારીને કારણે ડીપીનીચેઆવેલુ બોકસ ખુલ્લી હાલતમા છે.ત્યારે અહીના ગ્રામજનો દ્રારા આ બોકસ બદલવામા આવે તેવી માંગ થઈ રહી છે.

મહિસાગર જિલ્લાના મલેકપુર ગામ પાસે ભુલાખાંટ ની મુવાડી પાસે આવેલી ડીપીનુ ફ્યુઝ બોકસ ખુલ્લી હાલતમાછેલ્લા ૬મહિનાથી જોવા મળી રહ્યુ છે.એમજીવીએલ તંત્ર દ્રારા આ બોકસને બદલીને બંધ કરવામા આવે તેવી અહીના ગ્રામજનોદ્રારા માંગ કરવામા આવી રહી છે.ડીપીના બોકસની હાલત જોતા અહી ખૂલ્લી હાલતમાજોવા મળે છે.અને ફ્યુઝ પણ દેખાઈ રહ્યા છે.હાલ ચોમાસુ નજીકછે.ત્યારે અહી કોઇ દુર્ઘટના ના બને તે માટે એમજીવીસેએલ તંત્રદ્રારા અગાઉ સાવચેતીના પગલા લેવા જરુરી છે.


Share

Related posts

ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા માં મચ્છરો ના ઉપદ્રવ અને સ્વચ્છતા અને પાણી જેવા વિવિધ મુદ્દે વિપક્ષ ના હોબાળા વચ્ચે સંપન્ન થઇ હતી…

ProudOfGujarat

ભરૂચ : નેશનલ પોસ્ટલ સપ્તાહની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!