Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

Share

*લીંબડીમાં મોટી અફવા*
*ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

હકિકતમાં કોઈ ડેન્ગ્યુના કારણે મોત થયેલ નથી

Advertisement

સુરેન્દ્રનગર ના લીંબડી તાલુકાના ઝામડી ગામે બે મહિલાના મોત થયેલ છે એમાં બંનેમાંથી એક પણ ડેન્ગ્યુના કારણે મોત થયું હોય તે દસ્તાવેજી પુરાવા નથી ત્યારે આ હકીકત માં ખોટી અફવા છે
આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર સાથે વાત કરતા માલૂમ પડેલ કે મહિલા પૈકી એક મહિલાને ડાયાબિટીસ અને હાઈપરટેન્સન હોવાથી બધાજ ઓર્ગન ડેમેજ થતાં મોત નીપજ્યું છે
ત્યારે બીજી મહિલા ને પ્લેટ કાઉન્ટ ઓછા હોવાથી સીયુ શાહ ખાતે મૃત્યુ થયું છે ત્યારે પ્લેટ કાઉન્ટ ઓછા હોવાના ઘણા બધા કારણો હોય શકે છે ત્યારે બીજી તરફ કોઈ પ્રકારના ડેન્ગ્યુ નો રીપોર્ટ નથી ત્યારે આ બન્ને મહિલાઓ નું મૃત્યુ નું કારણ ડેન્ગ્યુ નથી …. તો આવી અફવાઓ ધ્યાનમાં નહીં લેવા વિનંતી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ગુજરાત રાજ્યની અનેક શાળાઓએ બોર્ડના નિયમોનો ઉલાળ્યો કર્યો, જાહેર રજાના દિવસે ચાલુ રાખી શાળાઓ.

ProudOfGujarat

આરોગ્ય સાથે ચેડા : કોરોનાનાં કપરા કાળમાં ગોધરા સહિત જિલ્લામાંથી છ બોગસ ડોકટર ઝડપાયા, ડીગ્રી વગર કરતા હતા લોકોની સારવાર, પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

રાજપીપળા : ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસનો મેળાનો પ્રારંભ થતાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!