Proud of Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર લીબડીમા રોગચાળાનો ભરડો

Share

સુરેન્દ્રનગર લીબડીમા રોગચાળાનો ભરડો

હાલ ગુજરાત ભરમા વરસાદી માહોલ છે ત્યારે ગંદા પાણીના ખાડા ખાબોચીયા ને કારણે મચ્છરજન્ય રોગો ઉદ્ભવતા હોય છે ત્યારે લીબડી ખાતે લોકો રોગના ભરડામા આવી ગયુ હોય તેવુ જણાઈ રહયુ છે અને લીબડી હોસ્પીટલ દર્દીઓથી ભરચક બન્યુ છે
હાલ લીબડી સિવિલ હોસ્પીલમા જાણે મેળો ભરાણો હોય તેમ દર્દીઓ કીડીયુ માફક ઉભરાયા છે ત્યારે સામાન્ય રીતે સારવાર લેવા આવતા દર્દીઓને ઠંડી લાગી તાવ આવવો ઝિડા ઉલ્ટી માથુ દુખવુ જેવા રોગો સાથે સારવાર લેવા આવતા હોય છે ત્યારે ઓપીડી કેસની વાત કરવામા આવે તો આશરે 450 થી પણ વધારે ઓપીડી કેસની એન્ટ્રી રજીસ્ટરમા થાય છે ત્યારે બીજી તરફ આ હોસ્પીટલમા ડોકટરોની અછત હોવાને કારણે ડોકટરોને 24 કલાકની નોકરી કરવાનો પણ વારો આવ્યો છે તેમ છતા ડોકટરો પોતાની પુરી નિષ્ઠાથી તમામ‌ દર્દીઓને લગતી સારવાર પુરી પાડે છે
ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ તો ખરી પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસ ના અસંખ્ય કેસો લીંબડીમા થઈ જવા પામ્યા છે ત્યારે રોગ ચાળાએ લીંબડીમાં અજગર માફક ભરડો માર્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ બાબતને લીંબડી RMO સ્નેહલ પરીખે જણાવ્યું હતું અને લોકોને ઠંડો ખોરાક નહીં ખાવા, પાણી ઉકાળીને પીવું તેમજ બને ત્યાં સુધી મચ્છરદાની નો ઉપયોગ કરવા અપીલ કરી હતી

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત

ProudOfGujarat

ઇતિહાસમાં પહેલી વાર નર્મદા ડેમની જળ સપાટી 110.51 મીટરે,ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી.

ProudOfGujarat

દિકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વડાળા આયોજીત તથા વૃંદાવન સોસાયટી સુરતના સહયોગથી દિકરી ચારિત્રામૃત ભાગવત કુટુંબ કથા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!