Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને આવકાર, સુરેન્દૅરનગર લીઁબડીમાં ઉજવણી કરાઇ

Share

 

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને આવકાર, સુરેન્દૅરનગર લીઁબડીમાં ઉજવણી કરાઇ
 

Advertisement

વર્ષો જુનો પ્રશ્ન આજે જમ્મુ કાશ્મીરની કલમ 370 હટાવવાનો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે લીંબડીમાં ઠેર ઠેર ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

    આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે સમગ્ર ભારત દેશની જનતાએ લોકસભામાં જે જનાદેશ આપ્યો તેનું સન્માન કરતા આજે જમ્મુ કાશ્મીરની કલમ 370 હટાવવાનો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે  ઠેર ઠેર રેલી સ્વરૂપે ઢોલનગારા સાથે ફટાકડા ફોડીને  ઉજવણી કરવામાં આવી હતી 
મોરબી પૂર્વ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદના બકુલભાઇ ખાખી તેમજ ભાજપના જગદિશભાઇ, રાજભા ઝાલા આજે  સાંજે  સરવરીયા હનુમાન ચોક પાસે  કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા અને પરસ્પર અભિનંદન પાઠવવા ભાજપ કાર્યકરો એકત્ર  થયા હતા અને નાચગાન સાથે એક તહેવાર માફક ઉજવણી કરી હતી   
તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય  હિન્દુ પરિષદ, બજરંગદળ, શિવસેના અને સર્વહિન્દુ સંગઠનનોએ  કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે હિંદુ સંગઠનો ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર 


Share

Related posts

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામના નાનકડા રોજદાર.

ProudOfGujarat

અમદાવાદ-રાજપથના સ્વિમિંગ કોચ સામે ક્લબ દ્વારા અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ…

ProudOfGujarat

ડાંગ-એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી આહવાના કરાડીઆંબા ગામ પોતાના ઘરે પહોંચી સરિતા ગાયકવાડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!