Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના પીજીવીસીએલના એક કર્મચારીએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી જાણો વધુ…???

Share

લીંબડીના પીજીવીસીએલના એક કર્મચારીએ પોતાનીની કર્તવ્ય નિષ્ઠા દર્શાવીવધ ભારે વરસાદે અનેક વિજપોલ ધરાશાયી થઇ ગયા હતા. કેટલાક સ્થળોએ વીજ વાયરો તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેમાં એક પીજીવીસીએલ કર્મચારી નદીમાં ઉતરીને તરીને વિજપોલ સુધી પહોંચે છે ત્યારબાદ વીજપોલ પર ચડી તેના પર કામ કર્યું બાદ નદીમાં કુદકો મારીને તરીને બહાર નિકળ્યા. એટલે કે પીજીવીસીએલના કર્મચારીઓ કોઈ પણ પ્રકારની પરીસ્થિતીનો સામનો કરીને લડવા માટે તૈયાર છે. ત્યારે આ વડોદ ગામ નજીકના દશ્યો છે. જ્યાં રિપેરીગ કામ ચાલી રહ્યું હતું. ત્યારે કર્મચારીને તરીને કામ કરવું પડ્યું હતું. અને આવી સરહાનીય કામગીરી કરીને લોકસેવા આ પીજીવીસીએલના કર્મચારીઓ કરી રહ્યાં છે.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડીમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

નાસતો ફરતો આરોપી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!