Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘણીબધી બહેનોમા કહિ ખુશી કહી ગમ છવાઈ જવા પામ્યો હતો

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ઘણા લોકો કોઈને કોઈ ગુન્હાની સજા જેલમાં ભોગવી રહ્યા છે. ત્યારે હાલ કોરોના જેલમાં પણ પહોંચી ગયો છે. ત્યારે આજે જ્યારે પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘણીબધી બહેનોમા કહિ ખુશી કહી ગમ છવાઈ જવા પામી હતી. કેમકે દર વર્ષ માફક આજે જેલમાં સજા કાપી રહેલા ભાઈઓને બહેન મળી શકી ન હતી. અને પોતાના હાથે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકી ન હતી. જેથી આવી બહેનોની આંખો પણ ભીંજાઈ જવા પામી હતી. ત્યારે જેલની બહાર ભાઈની વાટે બેઠેલી બહેનો જોવા મળી હતી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અવાદર ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ ના બરાનપુરા ખત્રી વાડ વિસ્તાર ના મકાન ના વાડા માંથી એ ડિવિઝન પોલીસે દેશી તેમજ વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો……..

ProudOfGujarat

24 કલાકની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી-હળવાથી ભારે વરસાદની આગાહી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!