Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા મફત કરાયું માસ્ક વિતરણ

Share

લીંબડી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા દર વરસ ની જેમ શ્રાવણ માસ માં રક્ષા બન્ધન ના પવિત્ર દિવસ પર જનોઈ બદલવાનું તેમજ જ્ઞાતિ ભોજન કરવામાં આવે છે. તો હાલ માં કોરોના જેવા મહારોગ માં લીંબડી શહેર માં કેશો વધતા જાય છે. ત્યારે આજે લીંબડી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા આ વર્ષે સંપૂર્ણ જ્ઞાતિ ભોજન તેમજ જનોઈ બદલવાનું મોકૂફ રાખી ને અને આ કોરોના મહામારી માં સમાજ દ્વારા લોકો ને મફત માં 2100 નંગ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં લીંબડી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ ના ટ્રસ્ટીઓમાં દિલીપભાઈ વલેરા, કલ્પેશભાઈ વીંછી, ચંદ્રકાતભાઈ નિર્મળ, ગીરીશભાઈ વલેરા, ભરતભાઇ સોનેજી, મહેશભાઈ મામતોરા, વિનોદભાઈ દુબલ સહિત ઉપસ્થિત રહિયા હતા.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હલધરવાસ ૧૦૮ ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમા પ્રસ્તૃતિ કરાવી, મહિલાએ જોડાયા બાળકોને જન્મ આપ્યો

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે 8 માં તબ્બકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતનાં ખડસદ ગામે કેનાલની પાઈપ સાફ કરવા ગયેલા આધેડનું ફસાઇ જતાં મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!