Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાં જર્જરીત અને ભુતીયા ખંડેર માફક ઓરડીઓ ઉભી છે

Share

લીબડી સિવિલ હોસ્પીટલ માં વર્ષોજૂની ઓરડીઓ આવેલી છે. આજથી ઘણા વર્ષો પહેલા આ ઓરડીઓમા ટીબીના દર્દીઓ દાખલ કરવામાં આવતા હતા હાલ આ તમામ ઓરડીઓ જર્જરિત હાલતમાં અને ખંડર માફક ઊભી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા આ ખંડર માફક અને જર્જરીત ઓરડીઓનો આનો નિકાલ કરવામાં આવી રહ્યો‌ નથી. આ ઓરડીઓ પાડી દેવામાં આવે અને આ સિવિલ હોસ્પિટલમાં જે સુવિધા ઉપલબ્ધ નથી તે બાબતે આ જગ્યા ઉપર સુવિધાને લગત બાંધકામ કરવામાં આવે તો લીંબડીની પ્રજાને સારી સુવિધા મળી શકે એમ છે. લીમબડી સિવિલ હોસ્પિટલને દર્દીઓની પડી ના હોય તેવું લાગી રહ્યું છે

કલ્પેશ વાઢેર :- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરનો પુત્ર નશાની હાલતમાં ઝડપાતા પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો.

ProudOfGujarat

જીલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામા બીજા દિવસે વિજ્ઞાનપ્રેમીઓનો ધસારો

ProudOfGujarat

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે શાળા ઝોન કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!