Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર ભફલાના માર્ગ પર આવેલ જીનમાં મોટી આગ લાગી

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર ભફલાના માર્ગ પર આવેલ જીનમાં મોટી આગ લાગી. આ મીલન લીમીટેડ જીનના કંપાઉન્ડમા પડેલ કપાસના રૂ નો મોટો જથ્થો બળી જવા પામ્યો હતો. ત્યારે ફાયર ફાઈટરને જાણ કરતાં 4 ફાયર ફાઈટર સહિત એક પાણીનું ટેન્કર ઘટના સ્થળે પહોંચી આગ પર‌ કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જીનના કામદારો અને કર્મચારીઓ સહિત આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મીલન જીનના માલીક બાબુભાઈના જણાવ્યા પ્રમાણે કપાસની ગાડી ખાલી કરતાં સમયે ગાડીના સાયલન્સર માથી આગનું તણખલું નિકળેલ હોય અને આગ લાગી હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. ત્યારે મીલન જીનમાં આગ લાગવાનું ખરેખરનૂ કારણ હજુ અંકબંધ

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હાલોલના વીમા એજન્ટને ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મિત્રતામાં ફસાવી લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર ચાર ભેજાબાજો ઝડપાયા..!!

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકામાં છ ઇંચ (147મિમિ)વરસાદ ખાબકયો.

ProudOfGujarat

અંકલેશ્વર ભાજપા દ્રારા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!