Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીથી બગોદરા તરફ આશરે 6 કિલોમીટર દૂર જાખણના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે આઘેડને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

Share

લીંબડી બગોદરા હાઈવે પર અજાણ્યા વાહનના ચાલકે એક આધેડને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં આઘેડ સુખાભાઈ વજાભાઈ સિઘવનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગેની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આધેડની લાશનો કબ્જો મેળવી લીંબડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

Advertisement

Share

Related posts

આમોદની નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડીમાં પાણી ટપકતા નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત

ProudOfGujarat

પંચમહાલ શહેરા તાલુકાના બામરોલી ગામે યુવાનની ફાસોં ખાધેલી હાલતમાં મળી લાશ, પરિવારજનો દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ

ProudOfGujarat

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!