Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તલાટી મંડળએ પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપ્યું

Share

લીંબડી કલ્પેશ વાઢેર તા.૧૦/૯/૧૮

Advertisement

ગુજરાત રાજયના તલાટી મંડળના આદેશ મુજબ પડતર માંગણીઓને લઇને લીબડી ટી.ડી.ઓ. ને આવેદન પત્ર આપ્યું

હાલ જયારે કોઇ સંસ્થા હોય કે મંડળ કે કોઇપણ પક્ષ અને તેમની સરકાર સામેની માંગણીઓ પુરી નથી થતી ત્યારે માંગણીઓને લઇને આવેદન પત્ર આપવામાં આવતું હોય છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પોતાના જુના પ્રશ્નો અને માંગણીઓને ધ્યાને લઇને કાળી પટ્ટી ધારણ કરી લીંબડી ટી.ડી.ઓ. એચ.એફ.ભુવાત્રા સાહેબને તલાટી મંડળ દ્વારા મહિલા તલાટી સહિતના તલાટીઓએ પોતાના પ્રશ્નોની રજુઆત સાથેનું આવેદન પત્ર પઠવવામાં આવ્યું હતું જેમાં લીંબડી તલાટી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને સહસાથી કર્મચારી ભાઇઓ અને બહેનો હાજર રહયા હતા અને તમામ તલાટીઓના પ્રશ્નો અને રજુઆત લીંબડી ટી.અડી.ઓ. એ સાંભળીને આગળ રજુઆત કરવાની વાત કરી હતી


Share

Related posts

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફૂટબોલની મેચમાં મારામારી કરનાર 9 આરોપી ઝડપાયા.

ProudOfGujarat

रितिक रोशन आनंद कुमार के 26 आईआईटी-जेईई 2018 पास आउट छात्रों के लिए रखेंगे पार्टी!

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!