Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીમડી -ઝાલોદ બાયપાસ રોડ ઉપર માગઁ અકસ્માત ધોરણ દસ મા અભ્યાસ કરતો આશાસ્પદ યુવાનની ધટના સ્થળે મોત

Share


લીમડી-ઝાલોદ બાયપાસ રોડ ઉપર માગઁ અકસ્માત થવા પામ્યો હતો જેમા સંજેલી તાલુકા ના કોકસા (કદવાલ) ગામ નો આકાશ કાળુભાઈ બારીયા લીમડી જીવન જ્યોત વિધાલય મા ધોરણ 10 મા અભ્યાસ કરતો હતો અને રોજ પોતાના ધરે થી લીમડી અપડાઉન કરતો હતો આજરોજ આકાશ શાળા છુટયા બાદ પોતાના ગામ ના ઇસમ સાથે અપાચી મોટરસાઈકલ નંબર GJ 20 AJ 2494 ઉપર પોતાને ધરે જવા નીકળેલ હતો તેવા મા લીમડી થી ઝાલોદ જતો બાયપાસ રોડ ઉપર માછણ નદી ના પુલ ઉપર લુણાવાડા થી દાહોદ જતી હતી એસટી બસ ના ચાલકે બાઇક ને સામે થી ટકકર મારતા બાઇક પાછળ બેઠેલ પરિવાર નો આશાસ્પદ યુવાન આકાશ ની શરીર ના ભાગે ગંભીર ઇજાઓ થતા ધટના સ્થળે મોત થવા પામેલ આ અંગે લીમડી પોલીસ ને જાણ થતા બનાવ સ્થળે પોહચી મૃતક ના પરિવાર ને જાણ કરી તેના મોટાં ભાઇ ની ફરીયાદ ના આધારે એસટી ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાની MSUની વિદ્યાર્થિનીનો ડીનને પત્ર, શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીઓ કોર્સ છોડી દેશે કે આપઘાત કરશે

ProudOfGujarat

ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો થતાં કોંગી આગેવાનો સી ડિવિઝનની મુલાકાતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!